Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાતતાજા સમાચારરાજનીતિ

સાંસદ ગેનીબેનની ગાડીએ યુવકને ટક્કર મારી, યુવક ઈજાગ્રસ્ત

Geniben Thakor : બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીનો પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કુશકલ પાટિયા નજીક ગેની બેનની ગાડીએ એક યુવકને ટક્કર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર–ડીસા હાઇવે પર આવેલા કુશકલ પાટીયા નજીક એક અકસ્માત થયો હતો. આ સમગ્ર મામલે હવે ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ એક મોટો આક્ષેપ કર્યો છે.

ઈજાગ્રસ્ત યુવકના પરિવારે આક્ષેપ કર્યો કે અકસ્માત સમયે સાંસદ પોતે ગાડીમાં હાજર હતા. અકસ્માત બાદ જ્યારે લોકોએ મોબાઈલમાં ઘટનાના ફોટા અને વીડિયો લેવાનું શરૂ કર્યું, ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરના માણસોએ તે વીડિયો બળજબરીથી ડિલીટ કરાવી દીધા. અકસ્માત બાદ સાંસદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવા કે મદદ કરવાને બદલે ત્યાંથી રવાના થઈ ગયા હતા. જો કે, બીજા દિવસે તેઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.

સંબંધિત પોસ્ટ્સ

ભાજપમાં ‘આયાતી’ નેતાઓનો દબદબો: સંઘના બેકગ્રાઉન્ડ વગર જ આ 9 દિગ્ગજો બન્યા ‘કિંગ’

praxpatel

પ્રધાનમંત્રી મોદીના સૌરાષ્ટ્ર આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી તૈયારીઓની સમીક્ષા !

Maheriya Nirali

એર ઈન્ડિયાના મુસાફરો ખાસ નોંધ લેજો: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પર શિફ્ટ થશે

praxpatel