Gujarat Plus
Breaking News
આપગુજરાત

જેતપુરમાં નિધન થયેલા ખેડૂતના ત્યાં પહોચ્યા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કર્યા પ્રહારો

રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં એક ખેડૂતનો હાર્ટ એટેકથી મોત થયુ, આરોપ લાગ્યો કે જેટકો કંપનીની દાદાગીરીના કારણે મોત થયુ છે, ત્યારે ગોપાલ ઈટાલિયા પહોચ્યા હતા.

ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં ભાજપ સરકારે દાદાગિરી કરીને ગમે ત્યાંથી લાઇન નાખવાનું કામ શરુ કર્યું છે, ભાજપ સરકાર, સરકારી કર્મચારીઓ અને કંપનીઓએ ગેંગ બનાવીને ગુજરાતના 800 ગામડાઓને ચૂંથી નાખ્યા, પોલીસને લાવીને ગુંડાગર્દી કરીને ખેડૂતની પરમિશન વગર ખેતરમાં લાઇનો નાખવામાં આવી , જેથી ખેડૂતને આઘાત લાગતા મોત થયુ છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું એલર્ટ: હીટવેવથી બચવા સરકારની નવી ગાઈડલાઈન જાહેર

praxpatel

સોમનાથ-દ્વારકા હાઈવે પર ભયાનક અકસ્માત: ખાનગી બસ પલટી જતાં 2 શ્રદ્ધાળુઓના મોત

praxpatel

આપ નેતા હરેશ સાવલિયાને પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે કરાયા !

ANIL PATEL