Gujarat Plus
Breaking News
ગુજરાત

સુરતમાં બે દિવસ BRTS ની સેવા થંભી જશે, સરકારે લીધો આ મોટો નિર્ણય…

સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહની વચ્ચે મુસાફરો માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર એક મોટો નિર્ણય લીધો છે. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભી જશે.

15મી જાન્યુઆરી એટલેકે વાસી ઉત્તરાયણના દિવસે પણ બસ સેવામાં આંશિક અસર જોવા મળશે. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા માત્ર 30 ટકાની ક્ષમતા સાથે જ કાર્યરત રહેશે. વાસી ઉત્તરાયણના દિવસે 70 ટકા જેટલો કાપ મૂકવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા કરે છે : ગોપાલ ઇટાલિયા

ANIL PATEL

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ

Maheriya Nirali

ગુજરાત પોલીસના નવા બોસ એટલે કે એલ એન રાવ !

ANIL PATEL