Gujarat Plus
ગુજરાત

સુરતના ઉધના અમૃત નગરમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે

દુષિત પાણી આવતું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. પાણી ખરાબ આવતું હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવી પડી રહી છે.

ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક ઘણું હાનિકારક છે સ્થાનિકોએ જણાવ્યું કે આજુબાજુ ચાલી રહેલા ગેરકાયદેસર તપેલા ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલર યુક્ત પાણી છોડવામા આવી રહ્યું છે, આવા તપેલા ડાઇગમિલો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અગાઉ પણ આ રીતે પીવાના પાણી દુષિત આવવાની સમસ્યા જોવા મળી હતી, પરંતુ તંત્ર માત્ર બતાવવા પૂરતું કામ કરી સંતોષ માની લેય છે.

સંબંધિત પોસ્ટ્સ

ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાની મોટી જાહેરાત: ‘હું આગામી લોકસભા ચૂંટણી નહીં લડું’

praxpatel

આકાશી વીજળી અને આપત્તિથી બચવા શું ધ્યાન રાખવું? જાણો નિષ્ણાતોની મહત્વની સલાહ

praxpatel

અમદાવાદ: કાલુપુર સ્ટેશને કોન્સ્ટેબલને ધમકાવનાર નકલી IPS ઝડપાયો, ‘મને સેલ્યુટ કેમ ન મારી?’ કહી માથાકૂટ કરી હતી

praxpatel