Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સુરતમાં ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ

Surat IT Raids: ડાયમંડ સિટી સુરતમાં બુધવારે (28મી જાન્યુઆરી) વહેલી સવારથી આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ અને રિયલ એસ્ટેટ ગ્રુપના ઠેકાણાઓ પર IT વિભાગની DDI વિંગ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં જાણીતા ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ અને મહાકાલ ગ્રુપ સહિતના ભાગીદારો તપાસના ઘેરામાં છે.

તપાસમાં આઈટી વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા

મળતી માહિતી અનુસાર, બુધવારે (28મી જાન્યુઆરી, 2026) સૂર્યોદય પહેલા જ આવકવેરા વિભાગની ટીમો હરકતમાં આવી હતી. તપાસમાં આઈટી વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા છે. ઉદ્યોગપતિઓના રહેણાંક મકાનો, ઓફિસો અને રિયલ એસ્ટેટના સાઈટ પ્રોજેક્ટ્સ સહિત અનેક સ્થળોએ ટીમો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 11 જૂનથી નર્મદાની નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી

praxpatel

‘જો ૧૯૪૭માં સંઘ મજબૂત હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત’, Gen-Z પર RSS નેતા સુનિલ આંબેકરનું મોટું નિવેદન

praxpatel

મહાત્મા ગાંધી પણ અહીં જમી ચૂક્યા છે! લંડનનું ઐતિહાસિક ભારતીય રેસ્તરાં બંધ થવાના આરે

praxpatel