Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાત

ગુજરાત પોલીસના નવા બોસ એટલે કે એલ એન રાવ !

DGP વિકાસ સહાયની નિવૃત્તિ બાદ 1992 બેચના આઈપીએસ અધિકારી ડો. કે.એલ.એન. રાવની રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

રાવ 1992 બેચના IPS અધિકારી છે. રાવ હાલમાં CID ક્રાઇમના વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેઓ નવા વર્ષથી રાજ્યના નવા ઈન્ચાર્જ DGP તરીકે કમાન સંભાળશે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક. CBI ડાયરેક્ટર મનોજ શશીધર ,IPS રાજુ ભાર્ગવ , વડોદર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમરના નામ ચર્ચામાં હતું, પણ સરકારે કે એલ એન રાવ પર વિશ્વાસ મક્યું,

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: ચૂંટણીના દિવસે પારો 43 ડિગ્રીએ પહોંચશે, હવામાન વિભાગની ભયાનક આગાહી

praxpatel

અમદાવાદમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પ્રેસ કોન્ફરન્સ :

ANIL PATEL

ગુજરાતમાં મેઘતાંડવ: રાજુલા-ખાંભા માં 7 ઇંચથી વધુ વરસાદ, ધાતરવડી ડેમ ઓવરફ્લો અને સ્ટેટ હાઈવે બંધ

praxpatel