Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

BCCI એ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું નવું શિડ્યુલ: ગુજરાતમાં રમાશે 3 આંતરરાષ્ટ્રીય મેચો

BCCI એ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું નવું શિડ્યુલ: ગુજરાતમાં રમાશે 3 આંતરરાષ્ટ્રીય મેચો

ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI એ વર્ષ 2026-27 ની હોમ સિઝન માટે ભારતીય ટીમનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરી દીધું છે. આ સિઝનમાં કુલ 22 મેચો રમાશે, જેમાંથી 3 મેચો ગુજરાતના આંગણે યોજાવાની છે.

ગુજરાતમાં ક્યારે અને ક્યાં રમાશે મેચ?

ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે અમદાવાદ અને રાજકોટમાં રોમાંચક મુકાબલા જોવા મળશે:

  • અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ): * 19 ડિસેમ્બર 2026: ભારત vs શ્રીલંકા (વન-ડે મેચ)

    • 27 ફેબ્રુઆરી 2027: ભારત vs ઓસ્ટ્રેલિયા (ટેસ્ટ મેચ)

  • રાજકોટ (નિરંજન શાહ સ્ટેડિયમ):

    • 22 ડિસેમ્બર 2026: ભારત vs શ્રીલંકા (T20 મેચ)

કઈ ટીમો સામે થશે ટક્કર?

Bcci એ જણાવ્યું કે આ હોમ સિઝન દરમિયાન ભારતીય ટીમ કુલ ચાર દેશો સામે મેદાનમાં ઉતરશે:

  1. વેસ્ટ ઈન્ડિઝ

  2. શ્રીલંકા

  3. ઝિમ્બાબ્વે

  4. ઓસ્ટ્રેલિયા

આ આખી સિઝન ભારતભરના 17 અલગ-અલગ શહેરોમાં યોજાશે, જે ચાહકો માટે મનોરંજનની મોટી તક લઈને આવશે.

BCCI એ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું નવું શિડ્યુલ: ગુજરાતમાં રમાશે 3 આંતરરાષ્ટ્રીય મેચો

 

BCCIએ ટીમ ઈન્ડિયાનું 2026-27 માટે આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતમાં ત્રણ મેચો 4 - image

BCCIએ ટીમ ઈન્ડિયાનું 2026-27 માટે આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતમાં ત્રણ મેચો 5 - image

BCCIએ ટીમ ઈન્ડિયાનું 2026-27 માટે આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતમાં ત્રણ મેચો 6 - image

 

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીઓને સોંપાઈ વધારાની જવાબદારી, ગૃહ વિભાગનું જાહેરનામું

praxpatel

રોકાણકારો સાવધાન! યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા? શેરબજારમાં મોટું ગાબડું પડવાની આશંકા

aminparmar

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલને લઈ મોટા સમાચાર: હવે કેન કે બોટલમાં ઈંધણ નહીં મળે, જાણો નવા નિયમો

praxpatel