‘જે ચીનની લેબમાંથી કોરોના ફેલાયો, તેને USના ટોચના વૈજ્ઞાનિકએ આપ્યા હતા પૈસા’ ; તુલસી ગબાર્ડનો મોટો ધડાકો
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે પોતાના કાર્યકાળના અંતિમ દિવસે એક મોટો ધડાકો કર્યો છે. આ ખુલાસાથી સમગ્ર વિશ્વના રાજકારણમાં હડકંપ મચી ગયો...
