ઓસ્કાર 2026 આફ્ટર-પાર્ટીમાં પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણીનો જલવો: નિક જોનસની સેલ્ફીમાં જોવા મળી ‘દેશી ગર્લ્સ’ની ખાસ બોન્ડિંગ
લોસ એન્જલસ: 98માં એકેડેમી એવોર્ડ્સ (Oscars 2026) માં ભારતીય સુંદરીઓએ ફરી એકવાર વિશ્વ સ્તરે પોતાની ચમક વિખેરી છે. હોલીવુડની ગ્લેમરસ દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર...
