અયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમવિધિમાં ભારત આપશે હાજરી, આ બે પ્રતિનિધિઓ જશે ઈરાન
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની સરકારી અંતિમવિધિ 4 જુલાઈથી 9 જુલાઈ વચ્ચે યોજાશે. આ અંતિમવિધિમાં સામેલ થવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પીએમ...
