અમદાવાદમાં કોંગ્રેસને મોટો ફટકો: AAPમાં જોડાયા સીટિંગ કોર્પોરેટર, સ્થાનિક ચૂંટણી પહેલા બદલાયું સમીકરણ
અમદાવાદના રાજકારણમાં આજે એક મોટી ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડ્યું...
