Jio નો ફ્રીડમ ઓફર: 15 મહિના સુધી મળશે 100Mbps સ્પીડ, 12 OTT એપ્સ અને 1000+ લાઈવ TV ચેનલ્સ ફ્રી
સ્વતંત્રતા દિવસ (Independence Day) પહેલા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ (Reliance Jio) એ પોતાના બ્રોડબેન્ડ યુઝર્સ માટે એક શાનદાર ‘ફ્રીડમ ઓફર’ (Freedom Offer)...
