ઈરાનમાં 88 દિવસ બાદ ઈન્ટરનેટ શરૂ થતાં લોકોની વેદના છલકાઈ, અમેરિકા-ઈઝરાયેલ અને પોતાની સરકાર પર ફૂટ્યો ગુસ્સો
યુદ્ધ કે આંતરિક વિવાદ ગમે તે દેશમાં હોય, તેની સૌથી મોટી કિંમત સામાન્ય જનતાએ ચૂકવવી પડે છે. ઈરાનમાં લગભગ 88 દિવસના સંપૂર્ણ ઈન્ટરનેટ બેન (Internet...
