સોનું ખરીદવા હવે જ્વેલર પાસે જવાની જરૂર નથી! NSE લાવ્યું જબરદસ્ત સિસ્ટમ, ડીમેટ એકાઉન્ટથી ખરીદી શકાશે ફિઝિકલ ગોલ્ડ
મુંબઈ: જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મોટા સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ તાજેતરમાં EGR (ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ)...
