મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર બહાર ના જવો જોઈએ: અમદાવાદ પોલીસ કમિશનરના નવા નિયમો
અમદાવાદ શહેરમાં વધતા જતા ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. હવેથી મંદિર હોય કે મસ્જિદ, અવાજ માત્ર...
