કૈલાશ માનસરોવર યાત્રા પર જતા પ્રવાસીઓ માટે વિદેશ મંત્રાલયની મોટી એડવાઈઝરી, જાણો કડક નિયમો
ખાનગી ટૂર ઓપરેટર દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા પર જઈ રહેલા પ્રવાસીઓ માટે વિદેશ મંત્રાલયે મહત્વની ચેતવણી જાહેર કરી છે. હાલમાં માનસરોવર યાત્રા પર નીકળેલા આશરે...
