અમદાવાદમાં ભૂમાફિયા ઓની નવી ચાલ: નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું
ભૂમાફિયા ; અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં કિંમતી જમીનો પચાવી પાડવા માટે ભૂમાફિયા ઓ હવે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. તાજેતરમાં ખેડૂતોને ડરાવીને જમીન હડપ...
