NEET UG 2026: નાગપુરના વિદ્યાર્થીને આબુધાબી સેન્ટર મળવા પર NTAનો મોટો ખુલાસો, જાણો શું છે સત્ય
NEET UG 2026ની રી-એક્ઝામ પહેલા એક મોટો વિવાદ સામે આવ્યો હતો. નાગપુરના એક વિદ્યાર્થીને મહારાષ્ટ્રના બદલે સીધું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. આ...
