Pressure was put on the Collector, so the Collector changed his views: Chaitar Vasava
Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોળી: ચૈતર વસાવા

કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોળી: ચૈતર વસાવા

સરકારે ઉપરથી કલેકટરને કહ્યું કે “સત્તા સામે શાણપણ સારું ન લાગે, અમે કહીશું તેમ આવતીકાલે બોલજો”: ચૈતર વસાવા

અમને મળતી માહિતી અનુસાર કલેક્ટરને ED સુધીની ધમકી આપવામાં આવી: ચૈતર વસાવા

મનસુખભાઈ મારા પર જે 75 લાખનો આરોપ લગાવ્યો હતો તેને કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યો હતો: ચૈતર વસાવા

મારા વિરુદ્ધ એક સ્ક્રિપ્ટ બનાવવામાં આવી: ચૈતર વસાવા

કલેકટરને અમારી અપીલ કે તમે નીડર રહો, અમે તમારી સાથે છીએ: ચૈતર વસાવા

પહેલા મનસુખભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં હેલીપેડનો કોઈ ઉલ્લેખ ન હતો: ચૈતર વસાવા

મનસુખભાઈએ કહ્યું એમ એમની પાસે કોઈ સીસીટીવી ફૂટેજ કે કોઈ રેકોર્ડિંગ હોય તો તેને જનતા સમક્ષ જાહેર કરો: ચૈતર વસાવા

વડાપ્રધાનના કાર્યક્રમની વિગત મેં મારા અધિકાર અંતર્ગત માંગી, પણ મનસુખભાઈના પેટમાં તેલ રેડાયું: ચૈતર વસાવા

મનસુખભાઈ બૌખલાઈ ગયા છે, માટે એમણે સરકાર અને ભાજપના ઉચ્ચ નેતાઓને રાજીનામાની ધમકી આપી: ચૈતર વસાવા

કલેક્ટર જો આજે મનસુખભાઈની વાતને સમર્થન આપતા હોય તો એમને કહીશ કે બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો નહીં: ચૈતર વસાવા

 

મારી રાજકીય કારકિર્દી અને મારા માન સમ્માનને નુકસાન થાય, એવી કોઈ પણ વસ્તુને સહન કરવામાં આવશે નહીં: ચૈતર વસાવા

જે પણ 10 ગણા ખર્ચાઓ થયા છે, તે મુદ્દે અમે CID તપાસની માંગ કરીએ છીએ: ચૈતર વસાવા

કોન્ટ્રાક્ટ મેળવેલ એજન્સીઓ મનસુખભાઈની સાથેની હોવાનું કહેવાય છે, જેને કારણે હવે તેમનું ચાલ-ચરિત્ર બહાર આવી ગયું છે, તેને તેઓ બચાવવા માંગે છે: ચૈતર વસાવા

અમે કાર્યક્રમની માહિતી માંગીશું, પાંચ દિવસમાં જો માહિતી નહીં મળે તો કલેક્ટર કચેરી સામે સમર્થકોને લઈને હું ધરણા પર બેસીશ: ચૈતર વસાવા

કાર્યક્રમમાં આજે 50 કરોડ ખર્ચાયા તે નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસના પૈસા હતા, તેનો અમે હિસાબ લઈશું: ચૈતર વસાવા

સંબંધિત પોસ્ટ્સ

મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડ્યો અને કોંગ્રેસનો હાથ પકડ્યો, દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પાર્ટીમાં વિધિવત જોડાયા

Maheriya Nirali

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલ આજે દેશના સૌથી ઈમાનદાર નેતા સાબિત થયા : ઇસુદાન ગઢવી

ANIL PATEL

દુનિયાના નંબર 1 નેતા બન્યા PM મોદી!

aminparmar