Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાતતાજા સમાચાર

ગુજરાત ATSએ 200 કિલોથી વધુ ડ્રગ્સના જથ્થા સાથે 2 ઈરાનીઓની પોરબંદરના દરિયેથી કરી અટકાયત


ગુજરાત ATSને મળી મોટી કાર્યવાહી

પ્રાથમિક વિગતમાં ઈરાનથી 2 શખ્સ આ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે. 17 ફેબ્રુઆરીના રોજ પોરબંદર જેટી પર જથ્થો લાવવામાં આવશે. જ્યાંથી આગળની તપાસ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં કોસ્ટગાર્ડ અને ATS તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ સ્થાનિક પોલીસ અને એજન્સીઓ સૂચિત કરી રહી છે કે તપાસ ચાલુ કરવામાં આવી છે.

સૂત્રો જણાવી રહ્યા છે કે આ કામગીરી નશીલા પદાર્થોની તસ્કરીને અટકાવવા માટે લેવામાં આવેલી મહત્વપૂર્ણ પગલાંમાંની એક છે, જે અરબી સમુદ્રમાંથી ગુજરાત દરિયાકાંઠે નશીલા પદાર્થોની આવક પર નિયંત્રણ લાવવા માટે હાથ ધરાઈ છે. અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાવાના કારણે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે.

9+


અગાઉ પણ ATS દ્રારા ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો

સંબંધિત પોસ્ટ્સ

બાળક દત્તક લેનાર મહિલાઓને પણ મળશે 12 અઠવાડિયાની Maternity leave: SC

praxpatel

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો

aminparmar

•SURAT NEWS :/ “ઈંધણની અછત વચ્ચે રોજગારીનું સંકટ: કારીગરો વતનની વાટ પકડતા ટેક્સટાઈલ સેક્ટરમાં હાહાકાર” | GUJARATPLUS

ANIL PATEL