Gujarat Plus
Breaking News
suratક્રાઇમ

સુરતમા મહિલા પર દુષ્કર્મ આચરવાનો કિસ્સો આવ્યો સામે

રાજ્યમાં બ્લેક મેલીંગના કારણે થતાં મહિલાઓના આપઘાતનું હવે જાણે કે કીડિયારું ઉભરાયું છે,આવોજ કિસ્સો સુરત શહેરમાંથી પ્રકાશમાં આવ્યો છે,સુરત શહેરમાં રક્ષક જ ભક્ષક હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં એક હોમગાર્ડ જવાન દ્વારા મહિલાને ધમકી આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોમગાર્ડ જવાને પરણીતા સાથે ગંભીર ગુનો આચર્યો છે. હોમગાર્ડ જવાને મહિલાને નશીલું પીણું પીવડાવીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું,


સૂત્રો અનુસાર –
મળતી માહિતી મુજબ એક યુવકે પોતાની પત્ની ગુમ થયાં હોવાની ફરિયાદ નોંધવા આવ્યો હતો , ત્યારે મિસિંગ અરજીમાંથી આ હોમગાર્ડ જવાને મહિલાનો નંબર મેળવી મહિલાને વારંવાર ફોન કરીને બ્લેક મેલ કરતો હતો. આ હોમગાર્ડ જવાને મહિલાનું વારંવાર શોષણ કરતો હતો,મહિલાને તેણે નશીલું પીણું પીવડાવીને હોટલમા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ,


મહિલા પાસેથી ઘરેણાં અને રુપીયા પણ પડાવ્યા –
આ આરોપી એ મહિલાને અવાર નવાર ધમકીઆપી આરોપી એ ઘરેણાં અને રૂપિયા 15,000 રોકડા પડાવી લીધા હતા. મહિલાની પોલીસ ફરિયાદમાં જાણવા મળેલ છે કે, આરોપી એ મહિલાના નામ પર લોન કરીને બાઇક પણ મહિલાના નામ પર લીધું હતું . આમ આરોપી એ મહિલા પાસેથી રોકડ રૂપિયા 15,000 અને ઘરેણાંપણ પડાવી લીધા હતા.
મહિલા દ્વારા પોલીસ ફરિયાદ અને કાર્યવાહી –
આરોપી અહી ન અટકતા તેણે મહિલાનો વિડીયો બનાવી અને તેને વાયરલ કરવાની ઢાંકી નપણ આપતો હતો, અને સતત બલેકમેલ પણ કરતો હતો. આ તમામ વાતોથી મહિલા માનસિક રીતે ત્રાસીને પીડિત મહિલાએ
હિમત દાખવી રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતાં હોમગાર્ડ જવાન પ્રકાશ છાબલાણીની ધરપકડ કરી છે.

સંબંધિત પોસ્ટ્સ

ઈજાગ્રસ્ત યુવતીની મદદ કરવાના બહાને Snapchat ફ્રેન્ડે કર્યો રેપ, પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

praxpatel

મમતાએ જોબ-ગેરંટી યોજનામાં મહાત્મા ગાંધીનું નામ જોડ્યું: મમતાએ કહ્યું- મનરેગામાંથી બાપુનું નામ હટાવવું શરમજનક; કેન્દ્રએ તેનું નામ ‘VB–જી રામ જી’ કર્યું

Gujarat Plus

હિજાબ વિવાદઃ CM નીતિશ સામે 3 રાજ્યોમાં FIR: ઔવેસીની પાર્ટીના નેતાની ખુલ્લી ધમકી, NDA નેતાઓનું સમર્થન; કહ્યું- ‘બરાબર કર્યું, આ ઈસ્લામિક દેશ નથી’

Gujarat Plus