ઈડરની હસનપુરા શાળામાં મોટી બેદરકારી: મધ્યાહન ભોજનમાંથી મૃત ગરોળી નીકળી, 37 બાળકોને ફૂડ પોઈઝનિંગ
સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા હસનપુરા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ પીરસાયેલા ખોરાકમાંથી મૃત ગરોળી મળી આવતા ભારે સનસનાટી મચી ગઈ છે. આ દૂષિત...
