ક્રાઇમપતિની હત્યા કરી લાશ બાથરૂમમાં દાટી, 46 દિવસ સુધી તેના પર નહાતી રહી પત્ની, આગ્રામાં ‘દ્રશ્યમ’ જેવો કાંડpraxpatelJuly 4, 2026July 4, 2026 by praxpatelJuly 4, 2026July 4, 2026023 ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ ફિલ્મ ‘દ્રશ્યમ’ જોઈને પોતાના જ પતિની ઘાતકી હત્યા કરી...