સ્પોર્ટ્સT20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમ ની જાહેરાત: હરમનપ્રીત કૌર સંભાળશે સુકાનpraxpatelMay 2, 2026 by praxpatelMay 2, 2026019 આગામી મહિને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા ICC વૂમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમ ની જાહેરાત થઈ ગઈ છે. મુંબઈમાં મળેલી સિલેક્શન કમિટીની...