માનવતા શરમાઈ: દીકરાઓએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા તો પિતાના શવને કાંધ આપવા કોઈ ન આવ્યું, સાયકલ પર બાંધીને સ્મશાન લઈ જવું પડ્યું
આજના ૨૧મી સદીના આધુનિક યુગમાં પણ આપણો સમાજ જ્ઞાતિવાદ (Casteism) અને જૂની રૂઢિચુસ્ત વિચારસરણીના ચુંગાલમાંથી મુક્ત થઈ શક્યો નથી. ઓડિશા (Odisha) રાજ્યના બરગઢ જિલ્લામાંથી એક...
