મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોમાં દર ચારમાંથી એક મહિલા: કુલ સંપત્તિ વધીને ₹15.88 લાખ કરોડ થઈ, જાણો રસપ્રદ ટ્રેન્ડ
mutual funds: ભારતમાં નાણાકીય આયોજન અને સંપત્તિ સર્જન બાબતે મહિલાઓની સક્રિયતામાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. એમ્ફી-ક્રીસીલ ફેક્ટબુક (AMFI-CRISIL Factbook 2026) ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં...
