Bhooth Bangla Trailer: અક્ષય કુમારનો એ જ અંદાજ અને પ્રિયદર્શનનો જાદુ, ટ્રેલર જોઈને ‘ભૂલ ભુલૈયા’ યાદ આવી જશે
Bhooth Bangla; બોલિવૂડમાં કોમેડીના કિંગ ગણાતી અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની જોડી 14 વર્ષ પછી ફરી એકવાર પડદા પર ધમાકેદાર વાપસી કરી રહી છે. ફિલ્મ...
