ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: તહેવારો ટાણે ખાંડ અને સીંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં જોરદાર વધારો
દેશભરમાં આગામી રક્ષાબંધન, શ્રાવણ માસ અને સાતમ-આઠમ જેવા તહેવારો પૂર્વે જ સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓ માટે મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની સીઝન શરૂ...
