વૈભવ સૂર્યવંશી બન્યો રસોઈયો: ‘મમ્મીની રોટલી કરતા પણ ગોળ છે’, બેટ્સમેનનો વીડિયો વાયરલ
આઈપીએલ ૨૦૨૬માં પોતાની તોફાની બેટિંગથી જાણીતા બનેલા ૧૫ વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. IPL ૨૦૨૬માં પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોની...
