Peddi Event: રામ ચરણના ડુપ્લિકેટે જ્હાનવી કપૂરને માર્યો જોરદાર ધક્કો, સોફો પલટી જતાં એક્ટ્રેસ ગભરાઈ ગઈ!
સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને જ્હાનવી કપૂર ની આગામી ફિલ્મ ‘પેડ્ડી’ (Peddi) રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે...
