મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા કર્યા જાહેર, ‘168 માસૂમોના હત્યારા’ ગણાવી લગાવ્યા ગંભીર આરોપ
ઈરાનના મિનાબમાં એક પ્રાથમિક શાળા પર થયેલા ભયાનક મિસાઈલ હુમલાએ વિશ્વભરમાં ખળભળાટ મચાવ્યો છે. આ હુમલામાં 175 લોકોના મોત થયા હતા, જેમાં 168 જેટલા નિર્દોષ...
