ભારતીયો પર સરેરાશ પોણા પાંચ લાખ રૂપિયાનું દેવું! 28 કરોડ લોકોએ લોન લીધી; ગોલ્ડ લોનમાં 600 ટકાનો ઉછાળો
સરેરાશ દેવું : આજના આધુનિક યુગમાં સરળ હપ્તા (EMI) અને તાત્કાલિક લોનની સુવિધાઓએ ભારતીય પરિવારોના નાણાકીય આયોજનનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. એક સમયે બચત...
