Israel-Iran War: ઈરાનને વધુ એક મોટો ફટકો, સુરક્ષા ચીફ લારીજાની બાદ હવે ખુફિયા મંત્રી ઇસ્માઇલ ખાતિબ પણ ઠેર!
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઈરાનની હાલત કફોડી થઈ રહી છે. ઇઝરાયેલ અને અમેરિકા સામેના જંગમાં ઈરાન તેના ટોચના નેતાઓને એક પછી એક ગુમાવી...
