ગુજરાતમાં મેઘરાજાનું અસમાન વિતરણ: 9 જિલ્લામાં 30% થી વધુ વરસાદી ઘટ, ખેડૂતો અને તંત્રની ચિંતા વધી
ચાલુ ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 25 ઈંચ સાથે મોસમનો કુલ 70 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું અસમાન વિતરણ ચિંતાનો...
