ગુજરાતતાજા સમાચારઅમદાવાદ એરપોર્ટ પર રૂ. 30 લાખની લક્ઝરી પેન જપ્ત, એક પેનની કિંમત જાણી ચોંકી જશો!praxpatelApril 26, 2026 by praxpatelApril 26, 2026010 અમદાવાદ એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જાપાનથી આવેલા એક મુસાફર પાસેથી ઉચ્ચ ગુણવત્તાની 61 ડિઝાઈનર ઇંક પેન જપ્ત કરવામાં આવી છે....