માફી માંગવાથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે?’, પુસ્તક વિવાદ પર NCERTને ફરી સુપ્રીમ કોર્ટની ફટકાર
NCERT and Supreme court: સુપ્રીમ કોર્ટમાં NCERT ધોરણ 8ના પાઠ્યપુસ્તકના પ્રકરણ “ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર” અંગેની સુનાવણી શરૂ છે. સીજેઆઈ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જે. બાગચી અને જસ્ટિસ પંચોલીની...
