કર્ણાટક MLC ચૂંટણી: ક્રોસ વોટિંગ પર BJP એક્શનમાં, નિતિન નવીને નેતાઓને દિલ્હી તેડાવ્યા; શિવકુમારે કોંગ્રેસને અપાવ્યા 11 વધુ વોટ
બેંગલુરુ: કર્ણાટક વિધાન પરિષદ (MLC) ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટિંગને કારણે ભારતીય જનતા પાર્ટી (BJP) કડક મૂડમાં છે. ભાજપના કેન્દ્રીય...
