બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’ નો દબદબો: 5મા અઠવાડિયે પણ રેકોર્ડબ્રેક કમાણી, 1800 કરોડના આંકડા તરફ આગેકૂચ
મુંબઈ | એપ્રિલ 24, 2026 ; બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની એક્શન થ્રિલર ફિલ્મ ‘ ધુરંધર 2: ધ રિવિંજ’ સિનેમાઘરોમાં રિલીઝના એક મહિના બાદ પણ અટકવાનું નામ...
