૫ સ્ટાર હોટેલમાં પુત્રીઓની હત્યા પહેલાં પિતાએ સ્કૂલની નોટબુકમાં લખી હતી સુસાઇડ નોટ: જાણો કતલનું સાચું કારણ
બેંગલુરુમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) નજીક આવેલી એક લક્ઝરી હોટેલના ચોથા માળના રૂમમાં બે માસૂમ બાળકીઓની ગળું દબાવીને હત્યા કરવાનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે....
