PM, CM કે મંત્રીઓની ધરપકડ થાય તો છોડવું પડશે પદ! 17 જુલાઈએ JPC રિપોર્ટ, ચોમાસુ સત્રમાં આવી શકે છે બિલ
કેન્દ્ર સરકાર આગામી સમયમાં એક મોટો અને ઐતિહાસિક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત કાયદા મુજબ, જો વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM) અથવા કોઈપણ...
