ગોરખપુર: 3 દિવસથી બંધ દુકાનમાંથી મળી યુવતીની લાશ, 8 વર્ષથી સાથે રહેતો લિવ-ઈન પાર્ટનર ફરાર
ઉત્તર પ્રદેશના ગોરખપુરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ દિવસથી બંધ પડેલી દુકાનની અંદરથી 25 વર્ષીય યુવતી નો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને કારણે વિસ્તારમાં...
