લંડનની હોટલમાં સાઉદી રાજકુમારના મોત મામલે મોટો ખુલાસો: ડ્રગ્સ અને દારૂના કોકટેલના લીધે થયુ હતું મોત
લંડનની એક આલીશાન હોટલમાં સાઉદી અરેબિયાના રાજકુમારના થયેલા રહસ્યમય મોત અંગે મોટો ખુલાસો થયો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ટાક્ષિકોલોજી (Toxicology) રિપોર્ટ અનુસાર, દારૂ અને...
