Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

મોરેમોરો કરીને હવે જેલના ડરથી દેવાયત ખાવડે કર્યો સમાધાન

મોરેમોરો કરીને હવે જેલના ડરથી દેવાયત ખાવડે કર્યો સમાધાન !

વીઓ
કહેવાય છે કે પુર આવે ત્યારે આંબો અને માછલી મિત્રતા કરી લેતા હોય છે,તેવી જરીતે જ્યારે જેલમાં જવાનો વારો આવ્યો તો લોક કલાકાર દેવાયત ખવડ અને ભગવંત સિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયાના ફોટા વાયરલ થયા છે, સનાથલમાં ડાયરાથી વિવાદ એવો વકર્યો કે ગીર સોમનાથમાં ધ્રુરાસિંહ ચૌહાણ ઉપર હુમલો થયો, અને દેવાયત ખવડ જેલની હવા ખાઇ આવ્યા, પણ હવે બન્ને દુશ્મનો એક બીજાને મીઠાઇઓ ખવડાવી રહ્યા છે અને યે દોસ્તી હમ નહી તોડેંગેના ગીત ગાતા દેખાઇ રહ્યા છે, ભાઇ વાહ જેલનો ડર પણ અચ્છે અચ્છાને સીધા કરી દે છે,

હાલ એવું કહી શકાય કે, સૌરાષ્ટ્રમાં સમાધાનની હવા વહેતી થઈ છે. સમાધાન કરવામાં જ શાણપણ છે તેવું દેવાયત ખવડ અને ગણેશ ગોંડલ પણ સમજી ગયા છે. તો સામે પક્ષે પણ ભેદભાવો અને ભૂલચૂક માફ કરીને સમાધાન અપનાવી લેવામાં આવી રહ્યું છે. ગણેશ ગોંડલ બાદ હવે સાહિત્યકાર દેવાયત ખવડે પણ એક કેસમાં સમાધાન કરીને ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે હાથ મિલાવ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

Maheriya Nirali

અરવલ્લી જિલ્લામા માવઠાનો કાળો કહેર”

Maheriya Nirali

PM મોદીની રેલી પહેલા કોલકાતામાં હિંસા: BJP અને TMC વચ્ચે પથ્થરમારો, અનેક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત

praxpatel