Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાતરાજનીતિ

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના આપઘાત કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં યશરાજસિંહના પત્ની રાજેશ્વરી બાને માથાના ભાગે જ કેમ ગોળી વાગી એ શંકાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

યશરાજસિંહના રાજેશ્વરી બા સાથે બીજા લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેમના લગ્નને હજી ૨ મહિના જ થયા છે. યશરાજસિંહે પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. હવે આ ઘટના માં ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. કેસમાં A ડિવિઝનના ACP ફરિયાદી બન્યા.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં 27 PIની બદલી કરાઈ બદલી જાણો કોને ક્યા મુકાયા

aminparmar

PM મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક: મિડલ ઈસ્ટ યુદ્ધ અને મોંઘવારી મુદ્દે થશે ચર્ચા

praxpatel

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં 19 PI અને 41 PSIની બદલી

Maheriya Nirali