કરણ કુંદ્રાનું રોમેન્ટિક પ્રપોઝલ: સ્કૂબા ડાઇવિંગ દરમિયાન તેજસ્વી પ્રકાશને પહેરાવી રિંગ
ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ હાલમાં પોતાના વેકેશનને લઈને ચર્ચામાં છે. હાલમાં જ કરણ કુંદ્રાનું રોમેન્ટિક પ્રપોઝલ સોશિયલ મીડિયા પર...
