ક્રિકેટ અને બોલિવૂડની વધુ એક જોડી? મોહમ્મદ સિરાજ અને ‘બિગ બોસ’ ફેમ માહિરા શર્માના અફેરની ચર્ચાઓ તેજ
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ હાલમાં રમત કરતા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. મુંબઈના એક કેફેમાં સિરાજ અને જાણીતી અભિનેત્રી માહિરા...
