વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો: PM મોદીના વિદેશ પ્રવાસથી દેશને થયા ૧૦ મોટા ફાયદા, BJP એ ગણાવ્યું ‘દસ કા દમ’
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના વિદેશ પ્રવાસો (Foreign Visits) થી દેશને આર્થિક, વ્યાપારી અને વ્યૂહાત્મક સ્તરે થયેલા મોટા ફાયદાઓ અંગે ભારતીય જનતા પાર્ટી (BJP)...
