બેન સ્ટોક્સે લીધો સન્યાસ: હેડ કોચ મેક્કુલમે મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કેમ ન માન્યા સ્ટોક્સ?
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામેની ૩ મેચોની ટેસ્ટ સિરીઝના છેલ્લા...
