સ્પોર્ટ્સફીફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર: જર્મનીનું સપનું તૂટ્યું, પેનાલ્ટી શૂટઆઉટમાં પેરાગ્વેની ઐતિહાસિક જીતpraxpatelJune 30, 2026 by praxpatelJune 30, 202602 ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ (FIFA World Cup 2026) માં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ફીફા રેન્કિંગમાં ૩૪મા સ્થાને રહેલા પેરાગ્વેએ ચાર વખતની...