ઈજાગ્રસ્ત યુવતીની મદદ કરવાના બહાને Snapchat ફ્રેન્ડે કર્યો રેપ, પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક અનાથ યુવતી પર પ્રથમ તેની સહેલીના પરિવારે હુમલો કર્યો અને બાદમાં મદદ...
